Kanudo Kanudo New Navratri special RaasGarba Song Parth Bharat Thakkar Niren Bhatt Yashita Sharma Siddharth Bhavsar Aditya Gadhvi. Kanudo Kanudo is an original composition by Parth Bharat Thakkar. This Gujarati song is a Raas singing the glory of Lord Krishna and can popularly be used during Navratri. Music Credits: Music Composer & Producer: Parth Bharat Thakkar Lyrics: Niren Bhatt Singers: Yashita Sharma, Siddharth Amit Bhavsar, Aditya Gadhvi Rhythm Arrangement: Arun Solanki Tabla/Dholak: Prashant Sonagara Flute: Shashank Acharya Recorded at LM Studio, Mumbai and De’Crescendo Music, Ahmedabad Recording Engineers: Anand Dabre, Bhavesh Liya, Jainendra Mulerkar Mixing And Mastering: Tosief Shaikh Download Music available on iTunes, Saavn, AmazonPlay, WynkMusic, Gaana.Com, AirtelMusic, Vodafone pay, Hungama.Com, JioMusic, Jalso Video Credits Director: Malhar Jani Director of photography: Nicool Joshi Associate DOP: Kirtan Patel Creative head: Malav Jayesh Trivedi Art and Creative Director: Avish Patel & Dharmesh Mistri Art team: Jay Jani, Dhawal Patel, Devraj Zhala, Hitesh Paunikar, Jay Patel Production controller: Prit Fadadu, Maharshi Soni Creatives: Manish Prajapati & Japan Joshi Editor: Malav Jayesh Trivedi & Japan Joshi Photography: Harsh Mistry Choreography: Mohil Parmar Dancers: Mohil Parmar, Jahnvi Modi, Parth Patel, Sanjana kanodia, Yash Choudhry, Rakhi Veliyat Helper: Raj Inamdar Presented by Parth Bharat Thakkar Lyrics: દુહો: આજ આનંદ આજ ઉછરંગ, આજ સલુણો સનેહ, સખી અમારે નગર મેં આજ કંચન વરસ્યો મેહ! પગરવ થાય છે, મન હરખાય છે, મઘમઘ કેવડા યે થ્યા રે... સચરજ ગાય છે, સૂર રેલાય છે, ઝગમગ દીવડા થ્યા રે... ઝગમગ દીવડા થ્યા રે... માયા આ કેવી લગાડે છે રે... કાનુડો કાનુડો રંગીલો કાનુડો રોમ રોમ રાસે રમાડે છે રે... કાનુડો કાનુડો રંગીલો કાનુડો રુમઝૂમ થાય છે, રણઝણ થાય છે, હૈયામાં ઝાંઝરિયું બાજે ચમ ચમ આભલા, કસ મસ કેડીયા, માથે જોને મોરપિંચ્છ શોભે... માયા આ કેવી લગાડે છે રે... કાનુડો કાનુડો રંગીલો કાનુડો રોમ રોમ રાસે રમાડે છે રે... કાનુડો કાનુડો રંગીલો કાનુડો છંદ: અષાઢ ઉચારમ મેઘ મલારમ, બની બહારમ જલધારમ, દાદુર ડકારમ મયુર પુકારમ, તડીતા તારમ વિસ્તારમ, ના લહી સંભારમ પ્યાસ અપારમ, નંદકુમારમ નિરખ્યારી, કહે રાધે પ્યારી હું બલીહારી ગોકુળ આવો ગીરધારી. શ્રાવણ જલ બરસે સુંદિર સરસે બાદલ બરસે અંબરસે, તરુવર ગીરીવરસે લતા લહરસે નદીયાં સરસે સાગરસે, દંપતિ દુખ દરસે સેજ સમરસે લગત જહરસે દુખકારી કહે રાધે પ્યારી હું બલીહારી ગોકુળ આવો ગીરધારી.
Kanudo Kanudo | Parth Bharat Thakkar | Niren Bhatt | Yashita Sharma Siddharth Bhavsar|Aditya Gadhvi
October 02, 2018 - Malhar jani